بِاسْمِكَ اللَّهُمَّ أَمُوتُ وَأَحْيَا
અર્થ
હે અલ્લાહ, તારા નામથી હું મરું છું (સૂઉં છું) અને જીવું છું (જાગું છું).
ઉચ્ચાર
બિસ્મિકા અલ્લાહુમ્મા અમૂતુ વ અહ્યા.
સ્રોત: બુખારી, 6324
بِاسْمِكَ اللَّهُمَّ أَمُوتُ وَأَحْيَا
હે અલ્લાહ, તારા નામથી હું મરું છું (સૂઉં છું) અને જીવું છું (જાગું છું).
બિસ્મિકા અલ્લાહુમ્મા અમૂતુ વ અહ્યા.
સ્રોત: બુખારી, 6324