بِسْمِ اللَّهِ، اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْخُبُثِ وَالْخَبَائِثِ
અર્થ
અલ્લાહના નામથી. હે અલ્લાહ, હું નર અને માદા શેતાનોથી તારી પનાહ માગું છું.
ઉચ્ચાર
બિસ્મિલ્લાહ. અલ્લાહુમ્મા ઇન્ની અઊઝુ બિકા મિનલ્-ખુબુસિ વલ્-ખબાઇસ.
સ્રોત: બુખારી, 142 · તિર્મિઝી, 606
